બસ, તારો સાથ - 1

  • 4.4k
  • 1
  • 1.3k

Part -1(સવાર ની મૌસમ )પ્રેમ શું છે? પહેલીવાર મળેલી આંખો થી લઈને લાઈફ ની છેલ્લીવાર આંખો બંધ કરતી વખતે એકબીજાની સામે હોઈએ ત્યાં સુધી નો સફર.માન્યું કે તે સફર માં જેટલી હસીન પળો રહેલી હોઈ છે એટલી જ મુશ્કેલી ઓ પણ આવે છે એક દમ ટોમ અને જેરી જેવું , પણ તેને જ તો સફર કહેવાય, બરાબર ને..? ??આ સ્ટોરી મારી ડાયરી માં 1 વર્ષ થી એમને એમ લખેલી પડી હતી પણ પ્રકાશિત કરવાનું જ ભૂલાઈ ગયેલું, આ કોરોના ની આર્થિક તંગી ના કારણે આ web series નું શુટિંગ અટકી ગઈ અને મારો લાઈફ નો પહેલો chance પણ એની સાથે