ૐ (આપણે આગળનાં ભાગમાં જોયું કે અજયભાઈ વિરાજને એવોર્ડ-ફેમેલિ ફંકશન વિશે જણાવે છે અને તેને એક કામ સોંપે છે, બીજી બાજું નીયાને એવોર્ડ મળવાનો હોવાથી તે ખુબજ ખુશ હોઇ છે, ફંકશનની સાંજ આવી જાય છે, સમગ્ર મુંબઈમાંથી બિઝનેસમેન એન્ડ વૂમેન આવેલા હોઇ છે.અનન્યા અને અવિનાશ હોસ્ટિંગ કરે છે, નાના ગરીબ બાળકો ડાન્સ કરે છે અને અને આવા ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ટ્રસ્ટ બનાવવાની જાહેરાત પણ અજય ભાઈ દ્રારા કરવામાં આવે છે. બેસ્ટ બિઝનેસ મેન-વૂમેનનો એવોર્ડ અપાય છે હવે આગળ..) અનન્યા: અત્યારની નવી જનરેશન જેમાં અમારો પણ સમાવેશ થાય છે તેવી નવી જનરેશન એ દેશ નું તેમજ આખા