અને સીતા બોલી, એર્ની બોનમેરો ના જ્ઞાન માટેની પારંપરિકતા કંઈક એવી છે કે તે ખાલી આરબીસી અને wbc જ ઉત્પન્ન કરે છે. આ વાત સાચી છે પરંતુ ૧૦ ટકા જ.આર્નોલ્ડે કહ્યું સો?સીતા એ કહ્યું બોનમેરો અને તેની આસપાસનો પ્રદેશ તથા તેની તન્તીકાઓ સેન્સર ની ભૂમિકા ભજવતા હોય છે.આર્નોલ્ડ ની પ્લેટ માં સ્પુન પુટ ડાઉન થવાનો અવાજ સંભળાય છે. અને સીતા બોલી એર્ની જેવી રીતે આઉટર બધા જ strokes અને આઘાતો સ્નાયુઓ નેટ કરી ને તેમની પીડા મગજ ને પહોંચાડે છે જેના અનુસંધાન માં મગજ શરીર ના તે અવયવને આદેશો આપે છે અને શરીર તે દિશામાં પ્રવૃત્ત થાય છે. તેવી જ