મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૮

  • 3.3k
  • 1
  • 1.2k

શાહી સિતારો એકાએક આગ ના ગોળાની જેમ ગરમ થઈ ગયો.અને તેનાથી મોક્ષ નો હાથ દાઝી ગયો અને મોક્ષના હાથ માંથી સિતારો નીચે પડી ગયો.આવું કેમ થયું? મોક્ષ સુગંધા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. અને દર્દ થી કણસતો હતો."સુગંધા, આ સિતારો આટલો બધો કેમ ગરમ થયો?પહેલા તો હું એની ગરમી સહન કરી શકતો હતો.પણ આજે જાણે મે કોઈ ધગધગતા અંગારા ને હાથમાં પકડ્યો હોય.એવું લાગ્યું."મોક્ષ પોતાનો દાઝેલો હાથ સુગંધાને બતાવતા બોલ્યો."કારણ ,કદાચ આજે સિતારો મનસના દુશ્મનોને પોતાનું રોન્દ્ર રૂપ બતાવા માંગતો હોય.કેમ કે મનસની સાથે આ સિતારો પણ પોતાને બચાવવા માંગે છે.જો આ સિતારો