પરાગિની 2.0 - 52

(34)
  • 3.9k
  • 1
  • 1.6k

પરાગિની ૨.૦ - ૫૨ સમર પૂરેપૂરો શાલિનીની વાતમાં ભેરવાઈ જાય છે. સમર શેર બાબતે શાલિનીને કહે છે, શેર ભાઈએ લીધા નથી.. સિમિતએ આપ્યા છે. મહિના દરમ્યિાન ડેન્સીને ખબર પડે છે કે સમરની ગર્લફ્રેન્ડ છે છતાં તે સમરને પ્રેમ કરવા લાગી હોય છે. છે.. ડેન્સી તેની સામે બેસીને બધા ડોક્યુમેન્ટ ચેક કરતી હોય છે. વચ્ચે વચ્ચે તે સમરને જોઈ લેતી... ડેન્સી તેની જગ્યા પરથી ઊભી થઈને સમરની બાજુમાં જઈને ઊભી રહી જાય છે. સમર તેની કામમાં મશગુલ હોય છે તેને ખબર નથી પડતી કે ડેન્સી તેની બાજુમાં ઊભી છે. થોડી વાર રહીને ડેન્સી સમરની બાજુમાં ખુરશી લાવીને બેસી જાય છે અને