આરોહ અવરોહ - 69

(136)
  • 6.8k
  • 1
  • 3.6k

પ્રકરણ - ૬૯ કર્તવ્ય આધ્યાને મનાવવા એની મન: સ્થિતિ સમજવા એની પાસે બાજુનાં રૂમમાં જઈ રહ્યો છે ત્યાં એને ઉત્સવ મળ્યો. ઉત્સવ બોલ્યો, " ભાઈ આટલી બધીવાર? અને આધ્યાને શું થયું? એની આંખો સૂઝેલી હતી. કંઈ થયું તમારી વચ્ચે? મેં એને પૂછ્યું કંઈ બોલી નહીં. પણ કંઈ ગંભીર વાત લાગે છે. મને થયું કદાચ એ મારી હાજરીમાં સોનાને પણ કંઈ નહીં કહે એટલે હું બહાર આવી ગયો." કર્તવ્ય : " હમમમ... થયું તો છે પણ પહેલાં હું એને મળીને તારી સાથે વાત કરું." ઉત્સવની એ રૂમ તરફ નજર ગઈ તો એણે રૂમમાં અંદર બેઠેલા મિસ્ટર આર્યનને જોયાં તો એ ચોકી