આરોહ અવરોહ - 67

(115)
  • 5.9k
  • 1
  • 3.5k

પ્રકરણ - ૬૭ કર્તવ્ય બોલ્યો, " શું થયું આધ્યા? હું એ જ મલ્હાર છું જેની સામે તે દિલ ખોલીને બધી વાત કરી હતી. મારામાં કોઈ જ ફેર નથી આવ્યો. તું નહોતી જાણતી પણ હું તો જાણતો હતો જ ને કે હું કોણ છું તો પછી શું કામ આવું કરે છે?" આધ્યાને શું બોલવું સમજાયું નહીં. આટલાં સમયથી ચુપ રહેલાં મિસ્ટર આર્યન આધ્યાની નજીક આવી ગયાં એ બોલ્યા, " બેટા તારાં આ લાચાર પિતાને હવે તો અપનાવીશ ને? તારાં વિના હવે અમારું આ દુનિયામાં છે પણ કોણ? આટલા સમયથી જે ખુશી માટે રાતદિવસ આ દીકરો મથામણ કરી રહ્યો છે ક્યાંક કર્તવ્યમાં