આરોહ અવરોહ - 64

(127)
  • 6.6k
  • 1
  • 3.5k

પ્રકરણ - ૬૪ એક લાચારી સાથે મિસ્ટર આર્યન આખમાં આસું સાથે આધ્યાની વાતનો જવાબ આપતાં બોલ્યાં," બસ એને મળ્યો તો ખરાં પણ એની એક નાની માગણી પુરી ન કરી શક્યો. મેં તેને લગ્ન કરીને એક પિતાનું નામ આપવાની ના પાડી. તને મોટી કરવાની આર્થિક જવાબદારી માટે વચન આપ્યું પણ શ્વેતા એની બાળકીને એના પિતાનું નામ આપવા ઈચ્છતી હતી. છેલ્લે એણે એક વાત કરી કે જો હું તમારાથી દૂર જતી રહું તો તમને દત્તક દીકરી લીધી છે એમ કહીને પણ એને નામ આપતા હોવ તો.... ને એ સમયે એક નકટો બાપ ઠર્યો. લાગણીઓને નેવે મૂકીને મેં એને હા કહી દેતાં કદાચ