આરોહ અવરોહ - 61

(129)
  • 6.6k
  • 2
  • 3.5k

પ્રકરણ - ૬૧ મલ્હાર અશ્વિનની સામે એક મક્કમતાથી જવાબ આપતાં બોલ્યો, "એની તમારે ચિંતા કરવાની જરૂર નથી...પણ હવે તમે લોકો શું ઈચ્છો છો? એ મને જણાવો. મારો અંદાજો સાચો નીકળ્યો કે મિશનનાં દગાબાજ લોકોની ટીમ આ જ હોઈ શકે....!" "એ તો બરાબર પણ તું પણ તો તારી ઓળખ છુપાવી રહ્યો જ છે ને આ તારી આધ્યાથી?" " મિસ્ટર અશ્વિન... તમારે એ બધી વસ્તુની કોઈ જરૂર નથી. મેં કોઈ ખોટાં ઈરાદા સાથે કંઈ પણ કર્યું નથી...." એ કંઈ વધારે કહે એ પહેલાં જ કોઈ ગાડી બહાર આવી હોય એવું લાગ્યું. એ સાથે જ મલ્હાર અને અશ્વિનની વાત થંભી ગઈ. પણ એ