આરોહ અવરોહ - 59

(112)
  • 5.6k
  • 2
  • 3.7k

પ્રકરણ - ૫૯ શકીરા હવે શું નિર્ણય કરશે એ માટે કર્તવ્ય અને ઉત્સવ રાહ જોવા લાગ્યાં. પછી એણે થોડીવારમાં જ એક નિર્ણય કરીને કહ્યું, " ઠીક હે મેં વહા પે જાને કે લિયે તૈયાર હુ... પર મેરા એક છોટા સા રિક્વેસ્ટ હે... ઉસ અશ્વિન કો મેં કહા હું કભી ભી પતા નહીં ચલના ચાહિયે.. મેં ઉસકી શકલ ભી નહીં દેખના ચાહતી..." કહીને નવી જગ્યાએ જવા માટે શકીરા ફટાફટ પોતાનો સામાન પેક કરવા લાગી.... કર્તવ્ય અને ઉત્સવ એની મન:સ્થિતિ સમજવાનો પ્રયાસ કરવા લાગ્યા...! થોડીવાર બધાં બહાર ઉભાં રહ્યાં એટલામાં તો મક્કમ રીતે તૈયાર થઈને શકીરા બહાર આવી ગઈ. કર્તવ્ય એ શકીરાનો