આરોહ અવરોહ - 58

(126)
  • 6.3k
  • 4
  • 3.6k

પ્રકરણ - ૫૮ આધ્યા મલ્હારના જતાં જ એ રૂમમાંથી બહાર તો આવી પણ એ કંઈ જ બોલી નહીં. સોના લોકોએ એને પૂછવાની બહું મથામણ કરી. આધ્યા ઘણાં સમય પછી બોલી, " મને લાગે છે કે મારું ભૂતકાળનું કે કોઈ મારું નજીકનું કોઈ પણ વસ્તુ જે મલ્હાર બહું સારી રીતે જાણે છે. પણ મને સમજાતું નથી કે શું છે." પણ જ્યાં સુધી એને ખબર ન પડે ત્યાં સુધી એ કોઈને જાણ કરવા નહોતી ઈચ્છતી. આધ્યાએ પોતાનું મન બીજી દિશામાં વાળવા માટે સોનાને સવાલો કર્યા, " આધ્યા ઉત્સવે તને કંઈ કહ્યું કે નહીં? તે એને ના પાડી દીધી?" સોના થોડી ઉદાસ થતી