આરોહ અવરોહ - 57

(132)
  • 6.7k
  • 4
  • 3.7k

પ્રકરણ - ૫૭ કર્તવ્ય એ શકીરાના આશિકના એનાં કોઠાના માલિકીના દસ્તાવેજ સહી કરવા બાબતે આપેલાં વિકલ્પનો એ શકીરાનો આશિક શું જવાબ આપશે એ માટે બધાં રાહ જોઈ રહ્યાં છે. કર્તવ્ય બોલ્યો, " એક કામ કરોને વિડીયો કોલ જ કરીએ તો કેવું રહેશે?" એ વ્યક્તિ તરત જ બોલ્યો, " એની શું જરુર છે? અને તારાં માણસોને કહે હું સહી કરી દઉં છું... પણ એ પહેલાં મને અહીંથી છોડવો દેવો પડશે. આ બંધાયેલા રહીને સહી કરવાનુ મને નહીં ફાવે." પછી શકીરાને સંબોધન કરતાં બોલ્યો, " તું ચિંતા મત કર... મેરે પે વિશ્વાસ કર...વો પૂરા શકીરાહાઉસ તુમ્હારે નામ પે હી હે... યે લોગ