આરોહ અવરોહ - 56

(138)
  • 6.7k
  • 4
  • 3.7k

પ્રકરણ - ૫૬ મિસ્ટર નાયક ઘણાં સમય સુધી ઉભાં રહીને થાકી ગયાં હોવાથી આખરે એ એક અજાણી લાગતી જગ્યાની બહાર એક ખુરશી પર બેઠાં. એ બોલ્યાં, " ખબર નહીં કર્તવ્ય ક્યાં અટવાઈ ગયો હશે? ફોન પણ નથી ઉપાડતો ને એ તો?" એટલામાં જ એમણે કર્તવ્ય અને એની સાથે આવેલાં બે છોકરાઓને જોયાં. ફટાફટ આવી રહેલા કર્તવ્ય એ મિસ્ટર નાયકને જોઈને કહ્યું, " શું થયું અંકલ? કંઈ પ્રોબ્લેમ છે?" " અરે ના બેટા તારી રાહ જોઈને બેઠો. પણ આ લોકો કોણ છે? "ચિંતા ન કરો. આ ઉત્સવ છે મારો ભાઈ. એ પણ આ મિશનમાં હવે શામિલ છે. અને આ તો સમર્થ