કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 10 - છેલ્લો ભાગ

  • 3.9k
  • 1.3k

પ્રકરણ ૧૦ મઝા કરવા આવો તો મઝા કરો અવની પૈસા ગુમાવતી હતી તે વાત આકાશ જાણતો હતો. પણ અવની ને તે હારનો ભાર ના લાગે તેવો પ્રયત્ન જરુર કરતો હતો. તે જાણતો હતો કે અવની પૈસા ગુમાવ્યાનો અફસોસ વધુ કરશે. પણ શ્રધ્ધા હતી કે તે મથ્યા કરશે છેલ્લા શ્વાસ સુધી પણ હાર નહીં સ્વીકારે. આવી જ છે અવની! છેલ્લા દિવસે સાંજે આગલે દિવસે પડાવેલા ફોટા જોવા આકાશે બહુ જોર કરી અવની ને પાંચમાં માળે સ્ટૂડીઓમાં લઇ ગયો.જો કે તે આકાશની ભુલ હતી કે અવનીનો મૂડ હતો નહીં કે તે ફોટા જુએ. ફીલ્મી અદાઓ અને જુદા જુદા વસ્ત્રોમાં ફોટા તો સરસ