પટલાણી

  • 3.4k
  • 1.1k

કાળ ઝાળ ગરમી વરસી રહી હતી. પ્રવાસે જવાનું નક્કી કર્યું. વિચાર્યું કે શિમલા મનાલી જ જઈ આવી. આવી ગરમી ની થોડી ટાઢક વળશે. ઘણા સમય થી ઠંડા પ્રદેશો વિષે સર્ચ કરી રહેલી આંખો થાકી ગઈ. આંખો ને બંધ કરી ને આરામ કરવા બેઠી. ત્યાં તો મન પ્રવાસ કરવા નીકળી ગયું. મન ને ક્યાં કોઈ સીમાઓ નડે છે!!! એ તો ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે. મન ઘર ની બહાર નીકળ્યું. જોયું તો ખૂબ જ તડકો હતો. થોડે આગળ ચાલ્યું. ત્યાં તે ઊભું રહી ગયું. આ શું જોઈ રહ્યું હતું એ!!!!! આવી કાળ ઝાળ ગરમીમાં કોરા પડેલા ખેતર મા એક