સ્ત્રી સંઘર્ષ....ભાગ 11

(14)
  • 4.3k
  • 1.8k

રાજીવ સમુદ્રમાં આવેલી ભરતી પછી જે જેલો ખેંચાઈ જાય તેમ ચાલ્યો ગયો પરંતુ બાપુજી ના મગજ માં એક પ્રગાઢ તોફાન હોલે ચડયું હોય તેમ ભૂતકાળની કેટલીક અવિસ્મરણીય સ્તુતિ થવા લાગી. જાણે આવનારો સમય કેવો પરિવર્તન લાવશે તેવું બાપુજી વિચારવા લાગ્યા. કદાચ તે હવે સમજી ચૂક્યા હતા કે દરેક શરૂઆતનો અંત તો હશે જ. કદાચ આવનારું બાળક કેટલા એ વિભાજન લાવશે. રાજીવ અને રેખાએ ઘરના મોટા તરીકે પોતાના નાના માટે ઘણી જવાબદારી અને સંઘર્ષો સહન કર્યા હતા અને કદાચ આગળ પણ કરતા રહેશે પરંતુ શું ઘરના સભ્યોને તેના વિશે કોઈ એહસાસ છે ખરો...?? " હું તારું