વંદના - 1

(27)
  • 6.4k
  • 3
  • 3.1k

આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મારી વાર્તા Room Number 104ને આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ અને સાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું જેમાં એક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો. વંદના આજે ખૂબ જ ખુશ હોય છે વારે વારે ધડિયાળ ને તાકતી રહે છે જાણે કોઈની રાહ જોતી હોય તેમ બેબાકળી થઇ ને