આ બાજુ સ્કાય વૉયજર સાથે વાત કરી રહ્યો હતો, નો પ્રોબ્લેમ તમને એક વર્ષનો સમય હું આપું છું. તમે એક વર્ષ પછી મને તે જણાવવાનો પ્રયત્ન અચૂક કરશો કે સજીવ અને નિર્જીવ ના ડી.એન.એ કેવી રીતે ચાલે છે!વૉયજરે કહ્યું, વેલ આઈ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ મિસ્ટર સ્કાય એન્ડ ડોન્ટ વરી.થોડી જ વારમાં ઘનઘોર અંધકાર માંથી લિફ્ટ નો ઉપર ચડવા નો અવાજ સંભળાઈ રહ્યો છે અને બહાર નીકળીને સ્કાય સૌથી પહેલા તેના બ્લેક સન ગ્લાસ પહેરી લે છે. અને તો પણ ધુપ થી બચવા કપાળ પર હાથ મુકીને ચાલી રહ્યો છે.થોડી વારમાં તે એક ટેક્સી હાયર કરે છે અને પોતાના