પરાગિની 2.0 - 51

(37)
  • 3.5k
  • 1
  • 1.6k

પરાગિની ૨.૦ - ૫૧ રિની રિપોર્ટ વાંચે છે. તેને હવે ધીમે ધીમે સમજ આવે છે કે શાલિનીમેમ કેમ પરાગ સાથે આવું કરે છે..! રિની હા કહે છે. દાદી રિનીને પૂછે છે, શું આવ્યુ રિપોર્ટમાં? જલ્દી કહે મને... પરાગ મારો જ પૌત્ર છેને? આટલું બોલી રિની અટકી જાય છે. રિની- સમર... સમર તમારો પૌત્ર નથી... સમરનું ડીએનએ તમારા ડીએનએ સાથે મેચ નથી થતુ... એનો મતલબ તમે સમજો છોને..? રિની- હા, દાદી... રિની- હા, દાદી.. તમે સમજી જ ગયા હશો કે તેમને પપ્પા સાથે કેમ લગ્ન કર્યા? અને કેમ હંમેશા પરાગને તેઓ હેરાન કરતા રહે છે. નિશા ત્યાં જ ઊભી હોય છે.