હિયાન - ૧૬

(14)
  • 3k
  • 1.2k

હિયા, આયાન અને માલવિકા લોકો ઘરે પહોંચે છે. ત્યાં બધા જ હાજર હોય છે પણ માલવિકા અને આયાન તરફ કોઈ જોતુ નથી. હિયા આયાન અને માલવિકાને દરવાજે થોભાવી રાખે છે અને જાતે જ આરતીની થાળી લાવીને એમની આરતી કરે છે પછી એમને ઘરમાં પ્રવેશ આપે છે. ઘરના બીજા બધા આ બધું જોતાં જ રહી જાય છે. હિયા શું કરી રહી છે તે તેઓને કશું ખબર પડતી નથી. પછી હિયા આયાનના રૂમ તરફ બંનેનો સમાન લઈ જવા લાગે છે પણ આયાન તેમ કરવાની ના પાડે છે. "થોભ હિયા. હું મારો સામાન મારા રૂમમાં જાતે જ લઈ જાવ છું અને માલવિકાને ઉપર ચડવામાં