ઉડતો પહાડ - 8

  • 7.7k
  • 2.4k

ઉડતો પહાડ ભાગ 8 પ્રયાણ સૂરજના કિરણો માર્ગદર્શક શીલા પર પડતા જ તે શીલા કોઈ મોટા મણિ ની જેમ ચમકી ઉઠે છે. સૌના આશ્ચર્ય ની વચ્ચે તે શિલા પર ધીરે ધીરે કંઈક લખાણ ઉભરતું હોય તેવું જોવા મળે છે. જાણે કોઈ અદ્રશ્ય હાથ શિલા ઉપર ધીરે ધીરે કશુંક કોતરતા હોય તેવું લાગી રહ્યું છે. થોડીજ ક્ષણોમાં તે માર્ગદર્શક શિલા પર લખાણ જોવા મળે છે. નથી બન્યું પહેલા ક્યારે, હવે બનવા જઈ રહ્યું છે, સુંદર ઝગમગતું સિંહાલય, ચંદ્ર ના શ્રાપથી બરબાદ થઇ રહ્યું છે. દિવસે રાક્ષસી જાનવરોનો ત્રાસ, તો રાત્રે ભૂત-પિસાચ, મારુ સિંહાલય દુઃખોના સાગરમાં ઘરકી રહ્યું