રહસ્યમય પ્રેમ - (ભાગ 11)

(11)
  • 3.2k
  • 1
  • 1.5k

આજે લગ્ન હતા.....નિહાર ની દુલ્હન કોણ છે....કોની સાથે લગ્ન થવાના છે....હજુ પણ કોઈને એની ખાતરી ન હતી.....લગ્ન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી..... લગ્ન માટે ત્રણ વાગ્યા પછીનો સમય શુભ હતો......ગઇકાલે કરેલી મિસ્ટર.રોય ની વાત જીયા ને વારંવાર યાદ આવી રહી હતી....એ નિહાર ને પ્રેમ કરે છે એની જાણ જીયા ને આખી રાત વિચાર્યા બાદ થઈ હતી.....શ્રેયા ને પણ જાણ ન હતી....એ આજે દુલ્હન બનવાની છે કે નહિ.....નિહાર ગુમસુમ બની ગયો હતો....જીયા ને પ્રેમ ની લાગણી નહિ હોય તો શ્રેયા સાથે નવું જીવન ચાલુ કરવાના નિર્ણય ઉપર એને પછતાવો થઈ રહ્યો હતો...હવે એ નિર્ણય બદલવાની એનામાં હિંમત ન હતી રહી ....એવું