રહસ્યમય પ્રેમ - (ભાગ 10)

(13)
  • 3.2k
  • 1.7k

આજે મુસ્કાન અને શ્રેયા ની મહેંદી હતી....શહેનાઝ અને ત્રિવેદી બંને પરિવારો એક સાથે જ બધી રસમો કરી રહ્યા હતા ....જ્યારે જીયા ન હતી ત્યારે મુસ્કાન ને શ્રેયા સાથે એની બહેન જેવો સબંધ થઈ ગયો હતો...એટલે ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે બંને ના લગ્ન ની બધી રસમો સાથે જ એક પરિવાર ની જેમ...બે બહેનો ની જેમ કરવામાં આવશે...મહેંદી ની રસમ વિનોદભાઈ ના ઘરે રાખવામાં આવી હતી.....આખુ ઘર ફૂલો થી શણગારવામાં આવ્યું હતું......ફૂલો અને મહેંદી ની સુગંધ થી આખુ ઘર મહેકી રહ્યું હતું....મુસ્કાન અને શ્રેયા ને મહેંદી મુકાઈ રહી હતી...જીયા ને મહેંદી નો ખૂબ જ શોખ હતો એટલે એ મુસ્કાન