રહસ્યમય પ્રેમ - (ભાગ 7)

(12)
  • 3.5k
  • 1.8k

નિહાર અને પ્રાચી વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી.....પ્રાચી જલ્દી થી કોઈની સાથે આ રીતે દોસ્તી ના કરે પરંતુ મિસ્ટર.રોય ની મદદ થી નિહાર અને પ્રાચી વચ્ચે દોસ્તી થવામાં વધારે સમય ના લાગ્યો.....નિહાર કઈક ને કઈક બહાને પ્રાચી ને મળવા એની ઓફિસ પર આવતો હતો....મિસ્ટર.રોય પણ કંઇક ને કંઇક કામ ના બહાને નિહાર અને પ્રાચી ને બહાર જવાનું કહેતા....ત્રણ મહિના પૂરા થવા આવ્યા હતા....નિહાર અને પ્રાચી ને એકબીજાનો સાથ આપવામાં,એકબીજા સાથે સમય પસાર કરવામાં સારું લાગતું હતું....નિહાર પ્રાચી પ્રત્યે પ્રેમ ની લાગણી અનુભવતો હતો ...પરંતુ પ્રાચી ને એવું કંઈ હતું નહિ .....પ્રાચી નિહાર ને દોસ્તથી વધારે કંઇ સમજતી નહિ....__________________________________________કામ