રિયુનિયન - (ભાગ 12)

  • 2.6k
  • 1.2k

કાગળ વાંચતા નભયને હિરવા યાદ આવી રહી હતી....એક એક શબ્દ હિરવા એ લખ્યો હોય એવું લાગી રહ્યું હતું ....કાગળના અંત માં શનિવાર ના દિવસે શિવ મંદિર પાછળ આવેલા ઢાળ ઉપર મળવા જવાનુ લખ્યું હતું...નભય ખૂબ ખુશ હતો... નભય ને એના જુના દિવસો યાદ આવી ગયા....જ્યારે હિરવાને પહેલી વાર જોઈ હતી ત્યારે નભય ને હિરવા એક અલગ છોકરી લાગી હતી...હિરવાનો શ્યામ વાન એને આકર્ષિત લાગ્યો હતો... પરંતુ નભયે એવું ક્યારેય કોઈને કહ્યું ન હતું... ક્લાસ માં એની આગળ પાછળ ની બેન્ચ ઉપર બેસતા વિદ્યાર્થીઓને જાણ હતી કે નભય સ્કૂલના સમય પર હિરવાને જોઈ રહ્યો હોય છે...આ વાત આગળ ન વધે એની