રિયુનિયન - (ભાગ 6)

  • 2.5k
  • 1.3k

પનવ અને અનિશા પહોંચી ગયા હતા ...એની સાથે સાથે વાણી પણ આવી પહોંચી હતી....વાણી ને જોઇને હિરવા ના ચહેરા ઉપર નો રંગ ઊડી ગયો હતો....જેની નોંધ હાજર તમામ લોકોની સાથે વાણી એ પણ લીધી હતી...." આવો આવો પધારો...." સમીર બોલ્યો.." વાણી તારી સાથે નભય નથી આવ્યો...?" ભવ્યા એ વાણી ને પૂછ્યું...હિરવા ની નજર તરત વાણી તરફ આવી જેની જાણ વાણીને હતી..." ના...એ મને એરપોર્ટ થી અહી મૂકીને એના કઈક કામ માટે બહાર ગયો છે ....સાંજ સુધીમાં આવી જશે..."વાણી બોલી રહી હતી..બધાને મળીને વાણી હિરવા પાસે આવી..." હાય હિરવા...." વાણી એ હીરવાને કહ્યું...હીરવા કંઈ બોલ્યા વગર એક સ્માઈલ કરીને ત્યાંથી જતી