અધૂરપ. - 6

(32)
  • 4.1k
  • 1
  • 2.2k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૬અમૃતા અને ભાર્ગવીએ માનસકુમારના ઘરમાં પ્રવેશ કર્યો અને એમણે બંનેએ જેમ ધાર્યું હતું એમ જ એમને સારો આવકાર માનસકુમાર તરફથી મળ્યો નહીં. છતાં બંને એ વાતને અવગણીને પણ માનસ કુમારના ઘરમાં દાખલ થયા."ઓહ! તો આવી ગયા એમ ને! બંને ભાભીઓ તમારી નણંદ ની વકાલત કરવા. તમારે એને સમજાવી ને એને અહીં સાથે લઈને આવવાની હતી એને બદલે તમે