સફર-એક અનોખા પ્રેમની... - 18

  • 4.2k
  • 2.1k

ૐ (આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ અજયભાઇને નીયા સાથે થયેલી બધીજ ઘટના કહે છે, અને નીયાની ડાયરી પણ વંચાવે છે.આ બધી હકીકત જાણી અને અજયભાઈને પણ દુઃખ થાય છે. પણ તેઓ એક વાત જાણી ગયા છે કે વિરાજ નીયાને પ્રેમ કરવા લાગ્યો છે.તેઓ વીરાજને આ વાતથી જાણકાર બનાવે છે અને વિરાજ પણ નીયાને મનાવવાનું નક્કી કરે છે. હવે આગળ...) બન્ને બાપ-દિકરો જોગિંગ કરી અને ઘરે આવ્યાં, થાકેલા બન્ને આવીને તરત સોફા પર બેસી ગયા. વિરાજ:ડેડ,તમે કહેતાં હતાં કે આજે ઘણુ કામ છે, શું કામ છે આજે ? અજયભાઈ:વિરાજ,એક વીક પછી અહિ મુંબઈમાં એક હોટેલમાં એવોર્ડ અને સાથે-સાથે