ટોય જોકર - પાર્ટ 19

  • 3.5k
  • 3
  • 984

દિવ્યા, રાકેશ અને વાઈટ ટોય એલિયન જંગલ મા આવી શુકયા હતાં. રાકેશ તે બંને ને જ્યાં પેલા દાદાની ઝુંપડી હતી તે તરફ લહી આવ્યો હતો. અહીં ઝુંપડી હતી પણ તે ઝૂંપડીમાં કોઈ હોય તેવું દેખાતું ન હતું. આજુબાજુ જોયા છતાં પણ કોઈ નજરે ચડતું ન હતુઁ. "અહીં તો કોઈ નથી." દિવ્યા એ કહ્યું. "મેં એ દાદાને અહીં જ જોયા હતા. આ જ ઝુંપડી પર એમણે મને પોતાની માયા મા ફસાવી પેલી આત્માને આઝાદ કરાવી હતી." રાકેશે કહ્યું. "પણ હાલ મને અહીં કોઈ દેખાતું નથી." દિવ્યા.