મદદદદદ...મદદદદદ...મદદદદદ..ગામ માં એક પણ શિયાળ નથી છતાં શિયાળ ની લારી સંભળાય છે.. આકૃતિ દીવાલ માં સમાય જાય છે અને ઓઢણુ ઓઢેલ એક રૂપાળી છોકરી બકરી ના બચ્ચા ને હાથ માં લઇ બહાર આવે છે અને સામેની બાજુ થી જઈ રહી છે..હવે મીરાં ની હિંમત જાગે છે તે જાણવા માંગે છે કેમાં મારી જ સાથે આ બધું થઇ રહ્યું છે. અને આ મારી પાસે મદદ કેમ માંગે છે.. રહસ્ય જાણવા તે જલ્દી થી ઘર ની પાછળ ના ભાગે જાય છે પણ તે છોકરી ક્યાંય દેખાતી નથી..મીરાં ઘર માં જઈ અભિ અને ધ્રુવ ને જગાડી બધી વાત કરે છે પણ તે બંને