વિહવળ ભાગ-6

  • 3.3k
  • 1.1k

ગયા અંક માં જોયું તેમ બંને યુવાનો પોતાના બિન્દાસ સ્વભાવ અને હાસ્ય માં અલગ છટા થી કેફે માં ચર્ચા નો વિષય બની જ ગયા હતા.ત્યાં એમની પ્રતિભા પણ નજરઅંદાજ કરવા જેવી ન હતી. ઘડી ભર બધા તેમનું અવલોકન કરતા હતા પણ તે બને ને જાણે દુનિયા સાથે કઈ લેવા દેવા જ ના હોય તેમ તે પોતાની મસ્તી માં વ્યસ્ત હતા.બધા પણ હવે પોતપોતાના કામમાં લાગી ગયા.એટલામાં જ ફરી કોઈ એ પ્રવેશ કર્યો આ વખતે જે વ્યકિત પ્રવેશી હતી તેને જોઈને બીજા ને એટલો આશ્વર્ય તો ન થયો.પણ નિયતી ના તન મન માં ઉષ્ણ ઊર્જા સંચારિત થઈ ઉઠી.આ વ્યકિત બીજું કોઈ