આંતરદ્વંદ્ - 2

  • 4.6k
  • 1.6k

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી. એક પિતાની મજબૂરી ની કહાની ભાગ-૨ રમ્યા પ્રસૂનના ખભા પર માથું મૂકી રડી રહી હતી, પ્રસૂન શું કરશું હવે? આટલા રૂપિયા ની સગવડ ક્યાંથી થશે? આપણે કેવા મજબૂર મા - બાપ છીએ જે પોતાની દીકરી ની દવા કરાવવા માટે પણ સક્ષમ નથી. શું આપણે નમ્યા ને ખોઈ દઈશું પ્રસૂન મને ખૂબ જ ચિંતા થાય છે. પ્રસૂને રમ્યા ને આશ્વાસન આપ્યું ચિંતા ન કર રમ્યા, હું કંઈક સેટિંગ કરું છું, હું આપણી દીકરીને કંઈ નહીં થવા દઉં ચાહે એના માટે