અર્થારોહિ - 6

  • 3.7k
  • 1.4k

‌આગળના ભાગમાં જોયું કે અર્થ અને આરોહી દૂર હોવા છતાં અજાણતાં જ એકમેક સાથે જોડાયેલા રહે છે. કોલેજ તરફથી એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, જેની માહિતી નોંધવાનું કામ અર્થ અને બીજા વિદ્યાર્થીને સોંપવામાં આવે છે. આરોહી ના ક્લાસરૂમનું લીસ્ટ બનાવ્યા બાદ બહાર જતાં અર્થને એક અવાજે રોક્યો... હવે આગળ...‌‌* * * * * * * * * * * * * * * * * * * * ‌‌અર્થ પાછળ ફર્યો. એના મનને એક પ્રકારની તાજગી મળી, કેમ કે સામે એની ધારણા પ્રમાણે આરોહી જ ઊભી હતી.‌‌" હાં જી... ! " અર્થ એની પાસે જઈને ઊભો રહી બોલ્યો.‌‌" લિસ્ટમાં