અર્થારોહિ - 5

  • 4.5k
  • 1.5k

‌ આગળના ભાગમાં જોયું કે આરોહી ભૂલથી પોતાની પાસે આવેલા અર્થના પુસ્તકને પાછું આપવા માટે લાઇબ્રેરી માં જાય છે, પરંતુ અર્થ તેને ત્યાં મળતો નથી. એ પછી તેને અર્થ વિદાય સમારોહ માં જોવા મળે છે. ત્યારે અર્થની છટાદાર સ્પીચ સાંભળી આરોહીનું મન સહેજ તેના તરફ ઝૂકે છે... હવે આગળ...‌‌* * * * * * * * * * * * * * * * * * * * ‌‌ વિદાય સમારોહ પુરો થયા બાદ આરોહી અર્થને મળીને ભુલાયેલા પુસ્તક વિશે કહેવાની હતી... પરંતુ અર્થ એને ક્યાંય જોવા ન મળ્યો. ઘણી રાહ જોયા બાદ તે મિત્રો સાથે હોસ્ટેલ જતી રહી.... ‌‌ હોસ્ટેલના રૂમમાં