અર્થારોહિ - 2

  • 4.2k
  • 1.6k

‌"જો બેટા, મારી વાત સાંભળ.."‌‌" બસ પપ્પા, હવે કોઈ પ્રકારની દલીલ મારે નથી કરવી... એ તમે પણ જાણો છો કે મારો રસનો વિષય શું છે ? હું બળજબરીથી બીજા કોઈ વિષયમાં આગળ સ્ટડી નહિ કરું..."‌‌" પરંતુ દીકરી એક વખત તો વિચાર કર કે શિક્ષકની નોકરીમાં તને શું મળશે? આ જો અત્યારે આપણો બિઝનેસ કેટલો બધો આગળ છે અને કેટલું પ્રોફીટ મળે છે... ધન,દોલત, પ્રતિષ્ઠા... શું નથી આપણી પાસે? અને એ બધું તને એ સામાન્ય પગારમાં ક્યાંથી મળવાનું ? ‌‌"પગાર સામાન્ય હશે પરંતુ શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે પપ્પા... અને મને ધન કે દોલત મળે