ગુસ્સો કરવો કેટલો વ્યાજબી છે.

  • 4.4k
  • 1.2k

ગામના પાદરમાં અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. ગામના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી અને તપાસ હાથ ધરતા જે ધ્યાનમાં આવ્યું તે ચોંકાવનારું અને દર્દનીય હતું. સ્નેહા એનું નામ હતું. બાળપણથી જ ગરીબ ઘરમાં જન્મેલી છતાં રંગે રૂપાળી અને લાડકોડથી ઉછળેલી હતી. ઘરમાં મમ્મી પપ્પા અને એક નાની બહેન હતી. પપ્પા ગામમાં કરિયાણાની દુકાનમાં મજૂરી કરતાં હતાં. મમ્મી ઘરનું કામકાજ સંભાળી લેતાં હતાં. પૈસાની અછત હોવાથી સ્નેહા ૧૦ સુધી ભણીને ઉતરી ગયેલી હતી. પોતે શિવણ કામ કરતી અને પપ્પા ને થોડો ટેકો આપતી હતી. મોટી થયેલી સ્નેહા ને જોઇને પપ્પાને બહુ જ મુંઝવણ અને