જેગ્વાર - 3

(17)
  • 4.6k
  • 1.8k

part 3 અર્જૂન સાહેબ આવી ગયા છે....આઘા ખસો બોલતા બોલતા હવાલદાર રાજ બોલી રહ્યો છે ને બધા ને દૂર રહેવા હાથથી ઇશારો કરે છે.... નામ અર્જૂન ને ચાલ.... Jaguar..... જેવી કોઈ જુએ તો દૂર થી સલામ કરવા મળે પંજદાર પહાડી શરીરનો બાંધો મોટી મોટી આંખો બોલે ત્યાં તો જાણે ત્રાડ પાડી હોય એવો ઘોઘરો અવાજ. ચાલે ત્યાં જ પગરવ પરથી જ થરથરી જાય આખુંય પોલીસ સ્ટેશન....રાજ બધી જ ફાઈલો ગોઠવી છે ટેબલ પર આટલું બોલે ત્યાં તો રાજ દોડતો દોડતો આવ્યો ને આજીજી સાથે થોડા વખાણ પણ કરતો જાય... રાજ એક જ એવો હતો કે તે Jaguar એટલે