સાપસીડી.... - 29

  • 4.4k
  • 1
  • 1.4k

lસાપસીડી…29... દિલ્હી મોકલાયેલા લિસ્ટ માં પ્રતિક નું નામ નહોતું એમ એને જાણવા મળ્યું. પરંતુ એને એની નવાઈ ન લાગી . જો કે એટલું તો ખ્યાલ આવ્યો જ કે આ વખતે પણ કોઈ ચેલેન્જ આવશે. કોઈ લિસ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે એનો એને ખ્યાલ આવી ગયો હતો. મોટા સાહેબે અને વિદુરભાઈએ જે રીતે તેને તૈયારી કરવા જણાવેલ એથી જ એને આ નો અદાઝ આવી ગયો હતો. પ્રતિકે શહેરના તેના કામો અને ફરજો પર પૂરતું ધ્યાન આપવું મુનાસીબ સમજ્યું. પાર્ટી તરફથી, સેવક સમાજ તરફથી તો એને વારંવાર કામો સોંપવામાં અlવતાજ રહેતા. હવે તો મોટાસાહેબ તરફથી પણ સીધી સૂચનાઓ જ મળવા