આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-29

(101)
  • 7.4k
  • 4
  • 4.3k

આઇ હેટ યુપ્રકરણ-29 નંદીનીનાં ઘરે બીજે દિવસે સવારે ડોક્ટરને ત્યાંથી માણસ આવીને એનાં પાપાનાં બ્લડ યુરીનનાં સેમ્પલ લઇ ગયો. અને નંદીની અને એની મંમીએ આખી રાત જાગતા પસાર કરેલી પણ અચાનક એનાં પાપાની તબીયતમાં જાણે સુધાર આવેલો. ડોક્ટરની દવા ઇન્જેક્શન કે નંદીનીનાં હકારનાં નિર્ણય થી. નંદીનીની મંમીએ વરુણનાં પાપાને ફોન કરી દીધો અને એનાં પાપાની તબીયતનાં પણ સમાચાર આવ્યાં. વરુણનાં પાપાએ કહ્યું મને બધી ખબર છે. તમે ચિંતા ના કરો આમ પણ મિત્રની ખબર કાઢવા હું નથી આવી શક્યો મારી બદલી ભાવનગર થઇ ગઇ હતી કાલે હું આવી જઇશ અને સાંજે હું મારાં દીકરો અને એની મંમી આવી જઇશું. પછી