મૃત્યુ દસ્તક - 9

  • 3.5k
  • 1.7k

‘ઋજુતા, તારી આટલી હિંમત, હું તો તને મારી હમદર્દ સમજતી હતી અને તું આ બધા ને બધું કહેવા બેસી ગઈ હવે તને પણ જીવતી રાખવાનો કોઈ અર્થ નથી. તે મને આપેલું વચન તોડ્યું છે.’આટલું બોલી ને ખુશી મિસ. ઋજુતા ને ટેબલ પર પછાડવા લાગે છે.બધા ડરી ને એકતરફ થઈ જાય છે પણ કાનજીભાઈ ફરી થી ખુશી ની સામે જઈ ને તેને વાળ પકડી ને મિસ.ઋજુતા થી દુર કરે છે. ખુશી દૂર ફેંકાઈ જાય છે અને ગુસ્સા માં ચીસ પાડે છે, ‘આ ગાર્ડ ને હું જોઈ લઈશ તેની એટલી હિંમત કે તે મારી સામે થાય છે.’તેને જવાબ આપતા ગાર્ડ બોલે છે, ‘લે જોઈ લે