મૃત્યુ દસ્તક - 7

  • 3.6k
  • 2
  • 1.7k

પ્રેઝન્ટેશન ને વધારે સમય બાકી ન રહ્યો હોવાથી નેહા તેના ક્લાસ તરફ પ્રયાણ કરે છે,. ક્લાસ સુધી જતા પહેલા જ તે ત્રણ સિક્યુરિટી ગાર્ડ ને હોસ્ટેલ માં પ્રવેશ કરતા જુએ છે. તે સમજી જાય છે કે રાત્રે જે ગાર્ડ ડ્યુટી પર હતો તેને શોધવા જ જઈ રહ્યા હશે. નેહા તેને અંદેખું કરી તાત્કાલિક પોતાના ક્લાસ તરફ જતી રહે છે.રોલ નંબર પ્રમાણે બધા ના પ્રેઝન્ટેશન ચાલુ થઇ જાય છે. નેહા નો વારો આવવાને હજુ ઘણી વાર હોય છે. એટલા માં પેલા સિક્યોરિટી ગાર્ડ ચાલુ પ્રેઝન્ટેશન માં જ ક્લાસ માં આવી ને ધીમે થી ત્યાં બેઠેલા પ્રોફેસર ને કઈક કહે છે. બધા