મૃત્યુ દસ્તક - 6

  • 3.1k
  • 1
  • 1.6k

તપન અને નેહા નીચે એકદમ થાકેલા અને હારેલા બેસી ગયા હોય છે બંને એકબીજા સાથે કઈ જ વાત કર્યા વગર લાંબા સમય સુધી બેઠા રહે છે. આ ભયંકર કાળી રાત બાદ સૂર્યોદય થાય છે. લાઇબ્રેરી માં બનેલી ઘટના ની માત્ર તપન નેહા અને ખુશી ને જ ખબર હોય છે. ગાર્ડ નું શું થયું તે નેહા અને તપન ને પણ ખબર નથી હોતી હવે ચિંતા નો વિષય એ હતો કે સવાર પડી અને કોઈ લાઇબ્રેરી ખોલે અથવા તો ગાર્ડ ની શિફ્ટ બદલાય તો ગાર્ડ ગયો ક્યાં તે સવાલ ઉભા થાય અને બધા ને ખબર હતી કે તપન નેહા અને ગાર્ડ નીયા