મૃત્યુ દસ્તક - 5

  • 3.8k
  • 1.8k

એમ કહી ને તે તેમની તરફ આવવા લાગે છે તપન અને નેહા ડરી ને પાછળ ખસે છે, તપન પેલા ગાર્ડ ને પગ થી પકડી ને ખેંચતો હોય છે તેવામાં નીયા દોટ મૂકી ને તે ગાર્ડ ની છાતી પર બેસી જાય છે અને ગળા ના ભાગ માં બચકા ભરવાનું ચાલુ કરી દે છે. શિકારી જાનવર તેના શિકાર ને ફાડી ખાય તેમ તે ગાર્ડ ના ગળા પાસે બચકા ભરી તેનું માંસ ખાવા લાગે છે. તપન અને નેહા પોતાનો જીવ બચાવવા ભાગે છે અને લાઇબ્રેરી છોડી ને રૂમ માં જઈ બારણું બંધ કરી દે છે. બંને ની હાલત ખરાબ થઇ ગઇ હોય છે