મૃત્યુ દસ્તક - 4

(13)
  • 3.6k
  • 1
  • 1.8k

નેહા અને તપન હોસ્ટેલ માં પહોંચે છે, હોસ્ટેલ ની બીજી છોકરીઓ અને ખુશી નેહા ના રૂમ ની બહાર ઊભી હોય છે બધા ના ચહેરા પર ડર દેખાતો હોય છે. આ સિવાય ત્યાં હોસ્ટેલ નો સિક્યોરિટી ગાર્ડ પણ ઉભો હોય છે. નેહા ધીરે રહી ને રૂમ નો દરવાજો ખોલે છે. બધા આતુરતાપૂર્વક અંદર નું દૃશ્ય જોવા આમતેમ સેટ થઈ ને તથા એકબીજા ની નજીક ઉભા રહી ગયા હોય છે. દરવાજો ખુલતાની સાથે જ બધા ની નજર નીયા પર પડે છે. તે પોતાના બેડ માં વાળ છૂટા રાખી ને માથું બેડ ની કિનારી થી નીચે તરફ લટકતું રાખી ને સૂતી હોય છે. જેથી