મૃત્યુ દસ્તક - 3

  • 3.7k
  • 3
  • 1.9k

જયના ચહેરા પર કોઈએ તીક્ષ્ણ નહોર થી વાર કર્યા હોય તેવા અને ઊંડા લિસોટા હતા. આ સિવાય ગળાના ભાગમાં કોઈએ બચકુ ભરવાના પ્રયાસ કર્યો હોય તે પ્રકારના નિશાન હતા જેમાંથી લોહી વહી રહ્યું હતું. તપન એ જયના ઘાવ પર થોડી ઘણી પાટાપિંડી કરી હતી.જય ની આવી હાલત જોઈને નેહા થોડા સમય માટે તો કશું બોલી શકતી નથી. થોડીવાર રહીને નેહા બોલે છે ‘ તારી આવી હાલત!, આ બધું કેવી રીતે થયું?’જય દર્દ ભર્યા આવજે ‘ આવ, નેહા અહીં બેસ હું તને બધું જ કહું છું.’ જય બેડ માં થોડો ટેકો રાખી ને બેસવાનો પ્રયત્ન કરે છે તપન તેને મદદ કરી