મૃત્યુ દસ્તક - 2

(12)
  • 4k
  • 2
  • 2.1k

નેહા તેને શાંત કરવા પાણી આપે છે અને તેના માથે હાથ ફેરવતા કહે છે કે ‘ જો નીયા સબંધ માં ઉતાર ચઢાવ આવ્યા કરે તું અત્યારે સૂઈ જા હું કાલે જય ને મળી ને સમજાવીશ.’ખૂબ રાત થઈ ગઈ હોય છે માટે નેહા પણ પ્રેઝન્ટેશન ની તૈયારી કરવાનું છોડી ને સુઈ જવાનું વિચારે છે. પરંતુ તે વિચારો ના વમળ માં સરી પડે છે તેને એ નથી સમજાતું કે શા માટે જય એ આવું કીધું હશે નીયા ને, જો જય એ સંબંધ ન રાખવો હોય તો બીજું પણ બહાનું બતાવી શકે. તો આવું ચોક્કસ કારણ જ શા માટે? આ વાત નું નિરાકરણ લાવવા