પેરેમૌર :- (અ.) પેરેમૌર એક અંગ્રેજી શબ્દ છે. આ શબ્દનો અર્થ "પ્રેમી" તેમ થાય છે. ઘણી વાર આ શબ્દ લગ્ન પછી થતાં પ્રેમ સંબંધ કરનાર વ્યક્તિના પ્રેમી માટે વપરાય છે. આ નવલ કથા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં સાલ ૨૦૦૮ માં થયેલ એક કેસ પર આધારિત છે. આ નવલકથા તે "ત્રણ" ભાગમાં વેચાય છે. ત્રણેય ભાગ તે આ કહાનીવાર્તા ના ત્રણ પેહલું દર્શાવે છે. આ કેસના પાત્રો ના નામ, તેમની અટક, અને થોડાક કિસ્સા બદલવામાં આવ્યા છે, જેથી કોઈને હાનિ ન પહોંચે. ઘણા કિસ્સા તે માત્ર લેખકની કલ્પના પર આધારિત છે. મેથ્યુ એવેલીન આજે વરસાદ પડતો હતો. અને મારુ મન તાંડવ કરી