જબરું લાયા 

(12)
  • 3.1k
  • 1.1k

જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય રચના : અમારા આ જયેશ તુક્કા ને આઇડિયા આવ્યો કે, પહેલા તો તમને અમારા બધા ની ઓળખાણ આપી દઉં, અમે એટલે કે હું, ભગો એંગલ અને જયેશ તુક્કો..અમે ત્રણ સાથે નાને થી મોટા થયેલા, અને ધમાલિયા પણ જબરા, મારા વિશે તમને બધાને ખ્યાલ તો છે જ, શાંત, સોબર વ્યક્તિત્વ નો માલિક (આમાં હસવાનું શું છે યાર) , બીજો ભગો એંગલ, એના હાથ હટપટ થયા જ કરતા હોય, અને કાયમ હાથ થી (એના જ હાથ ભાઈ) અદ્રશ્ય એંગલ બનાવ્યા કરે, એટલે નામ પડ્યું ભગો એંગલ , જેને તમે આગળ મળી ચૂક્યા છો