રાક્ષશ - 7

(11)
  • 3.7k
  • 2
  • 1.7k

દ્રશ્ય સાત -" પ્રાચી તું મારી સાથે આવવા માગે છે."" ક્યાં જવાનું વિચારે છે... જો તું સમીર ની પાછળ જવાનું વિચારતી હોય તો ભૂલી જા તેને જાણ થશે તો તારા પર ગુસ્સે થશે."" તું આવવા નથી માગતી તો કઈક નઈ પણ હું તો જવાની છું."" જાનવી તું મારી વાત સમજતી કેમ નથી જો તું આવું કરીશ તો મુશ્કેલી માં મુકાઈશ.""હા ઠીક છે ચલ હું નીકળું.... તું આવતી હોય તો ઠીક નઈ તો કઈ નઈ..."" જાનવી ઊભી રે...જાનવી... અરે આ છોકરી એટલી જિદ્દી કેમ છે મારી વાત સમજતી નથી."" તું તો આવવાની ના પાડતી હતી કેમ આવી."" હા વેરી ગુડ.... મારે