ગોકુ

  • 3.5k
  • 1.2k

‌સાંજે લગભગ સવા સાત વાગ્યે અચાનક જ સમગ્ર મુંબઈમાં પાવરના ગ્રીડમાં ખરાબી સર્જાતા વીજળી ગુલ થઈ ગઈ હતી... વીજળીક ઉપકરણો બંધ થતાં વાતાવરણમાં એક પ્રકારની નીરવ શાંતિ પ્રસરી હતી... પરંતુ વસઈ રોડ પર આવેલા શાંતિ લાઈફ સ્પેસીજ નામનાં એપાર્ટમેન્ટમાં એક મધુર અવાજ ગુંજી રહ્યો હતો.. એ અવાજ સેવન ફ્લોર પર રહેતી પ્રિયાનો હતો.... પ્રિયાનો મધુર અવાજ જાણે હવા સાથે તાલ મિલાવતો હોય, તેમ સાંભળનાર સૌનું આકર્ષણનું કેન્દ્ર બની જતો હતો...‌‌ હાથમાં રાખેલા ગિટાર થી પ્રિયા એક મધુર ધૂન ગાઈ રહી હતી, ત્યાં જ ડોરબેલનો અવાજ આવ્યો.... અને પ્રિયા ગીતારને બાજુની ખુરશી ઉપર હળવેથી મૂકી દરવાજો ખોલવા માટે હોલમાં ગઈ...‌‌ દરવાજો